Urtish Bolus is an ayurvedic remedy for repeat breeders & uterine infections due to its powerful antibacterial & antiseptic actions. Urtish bolus also acts as a uterine cleanser for retained placenta with its enhanced ecbolic power. Urtish bolus helps in the involution of the uterus in postpartum care. Overall Urtish Bolus Cures Repeat Breeders and strengthens the female cattle to conceive successfully. Urtish Bolus is indicated in
युर्टिस बोलस आवर्ती प्रजनन,प्रजन अंगो की सूजन मिटाने, विषैले गर्भाशय के इलाज, ब्याने के बाद रुकी हुई जैर को गिराकर गर्भाशय को स्वच्छ करने, एवं ब्याने के बाद गर्भाशय को पुनः अपनी मूल स्थिति में लाने का आयुर्वेदिक असरकारक इलाज हैं।
યુર્ટિશ બોલસ - વારંવાર ઉથલો મરતા અને ગર્ભધારણ ન કરતા માદા પશુઓ (રીપીટ બ્રિડર) ની આયુર્વેદિક ઔષધિ
- પ્રજનન અંગો નું સંક્રમણ તથા સોજા ને દૂર કરી પ્રાકૃતિક રીતે ગર્ભધારણ કરવામાં મદદરૂપ છે.
- પશુ ની પ્રજનનક્ષમતા પર કોઈજ આડ અસર થતી નથી.
- ગર્ભાશય ને સ્વછ કરી તેની મૂળસ્થિતિ માં લાવે છે જેથી પશુ ફરી ગર્ભધારણ કરી શકે.
- પશુ ને ગર્ભાશયના રોગો થી મુક્ત કરી ફરી દૂધ પર લાવે છે.