Vanfeed Gel is a unique feed supplement for animals. The herbo mineral combination of Vanfeed gel fulfills the daily nutrition needs of working animals & due to gel formulation, the absorption ratio of ingredients is very high compared to normal feed supplements. Vanfeed gel also fulfills the daily energy needs of the animals with added carbohydrates. Overall vanfeed gel is the complete companion of the animals.
वेनफीड जेल औषधियां एवं खनिज तत्वों का एकमात्र मिश्रण हैं जो पशु की दैनिक जरूरतों को पूर्ण करके ताकत प्रदान करता हैं। जेल में होनेकी वजह से पशु के शरीरमैं आसानी से पाचन हो जाता है और पशु की शारीरक जरुरत पूर्ण होती है। वेनफीड जेल पशुको हीट स्ट्रोक,मैस्टाइटिस एवं एल. एस. डी. जैसे रोगो से भी रक्षण देता है।
વિટામિન્સ,સેલેનિયમ,ઝીંક,કાર્બોહાઇડ્રેટસ,જીવંતી તથા શતાવરી સાથેનું અસરકારક ફીડ સપ્પ્લીમેન્ટ છે વેનવેટ નું વેનફીડ જેલ..
વેનફીડ જેલ ના ફાયદા જેવા કે
- પશુ તથા વાછરડા ને તંદુરસ્ત રાખે છે
- દૂધ તથા ફેટ ની ગુણવત્તા સુધારે છે
- પશુ ને લંપી સ્કિન ડિસીઝ તથા મેસ્ટાટિટિસ જેવા રોગો થી દૂર રાખે છે
- પશુ ને હીટ સ્ટ્રોક થવાથી પણ બચાવે છે
- પશુની તંદુરસ્તી સુધારે