Vanliv Liquid is liver protective, promotes appetite & growth. Vanliv Liquid Not only restores liver functions but also rejuvenates the liver infected due to feeding/water-related toxins/contaminants. Vanliv liquid is indicated in
ગળો,પુનર્રનવામુલ,અર્જુના જેવા ૧૫ પ્રાચીન આયુર્વેદિક ઔષદીઓ યુક્ત લીવર ટોનિક"
- પશુ ના લીવર ને વિષાણુમુક્ત કરી તંદુરસ્તી સુધારે
- જંતુનાશક,કૃમિ નાશક તથા જુવાણુંનાશક રાસાયણિક દવાઓ ની ઝેરી અસર થી લીવર ને બચાવે છે.
- ઓછું લોહીવાળા તથા ખુબજ નબળા પશુઓ માટે ની ખુબજ અસરકારક ઔષધિ છે વેનલીવ લિક્વિડ